Serpents વિશે બાઇબલની કલમો: (Poisonous bite of,) of baneful effects of wine
(Poisonous bite of,) of baneful effects of wine વિશે કલમો
કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.