Serpent વિશે બાઇબલની કલમો: The wound of, miraculously healed by looking upon the brazen serpent, set up by Moses 2 કલમો · 16 પાસાં "Serpent" શોધો બધાં 49 Satan appears in the form of, to Eve 16 Venom of 9 Charming of 4 Fiery, sent as a plague upon the Israelites 4 Curse upon 3 Feeds upon the dust 3 Figurative 3 Subtlety of 3 The apostles given power over 2 The staff of Moses transformed into 2 The wound of, miraculously healed by looking upon the brazen serpent, set up by Moses 2 Constriction of 1 Mentioned in Solomon's riddle 1 Sea serpent 1 The seventy endued with power over 1 Unfit for food 1 બધાં 17 બતાવો The wound of, miraculously healed by looking upon the brazen serpent, set up by Moses વિશે કલમો ગણના ૨૧:૮¶ યહોવાહે મૂસાને કહ્યું, “એક સાપ બનાવ અને તેને સ્તંભ પર મૂક. એટલે એમ થશે કે જે કોઈ ડંખાયેલું હોય તે, તેને જોઈને બચી જાય.”ગણના ૨૧:૯તેથી મૂસાએ પિત્તળનો સાપ બનાવીને સ્તંભ પર મૂક્યો. જ્યારે કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને જો તે પિત્તળના સાપ તરફ જુએ, તો તે બચી જશે.