Sered વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
¶ ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ.