Self-Will વિશે બાઇબલની કલમો: Forbidden
Forbidden વિશે કલમો
હવે તમે તમારા પિતૃઓના જેવા હઠીલા થશો નહિ. ઈશ્વરને આધીન થાઓ. સદાને માટે જેને તેમણે પવિત્ર કર્યું છે તે પવિત્રસ્થાનમાં આવો, તમારા ઈશ્વરની આરાધના કરો, કે જેથી તેનો રોષ તમારા પરથી દૂર થઈ જાય.
તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”