મુખ્ય સામગ્રી પર જાઓ

Self-Will વિશે બાઇબલની કલમો: Punishment for

2 કલમો · 6 પાસાં

"Self-Will" શોધો

Punishment for વિશે કલમો

  1. પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.

  2. જે માણસ વારંવાર ઠપકો પામવા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માતમાં નાશ પામશે, તેનો કોઈ ઉપાય રહેશે નહિ.