મુખ્ય સામગ્રી પર જાઓ

Self-Righteousness વિશે બાઇબલની કલમો: Denunciation against

2 કલમો · 30 પાસાં

"Self-Righteousness" શોધો

Denunciation against વિશે કલમો

  1. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.

  2. તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.