Sanctification વિશે બાઇબલની કલમો: Through the word of God
Through the word of God વિશે કલમો
સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.
તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.
એ સારુ કે વચન વડે જળસ્નાનથી શુદ્ધ કરીને, ખ્રિસ્ત વિશ્વાસી સમુદાયને પવિત્ર કરે,