Roads વિશે બાઇબલની કલમો: From Judea to Galilee, by way of Samaria
From Judea to Galilee, by way of Samaria વિશે કલમો
ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
¶ સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
¶ બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.