મુખ્ય સામગ્રી પર જાઓ

Riches વિશે બાઇબલની કલમો: Sensual indulgence

2 કલમો · 107 પાસાં

"Riches" શોધો

Sensual indulgence વિશે કલમો

  1. એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.

  2. તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે.