મુખ્ય સામગ્રી પર જાઓ

Reviling and Reproaching વિશે બાઇબલની કલમો: Ministers should not fear

1 કલમ · 35 પાસાં

"Reviling and Reproaching" શોધો

Ministers should not fear વિશે કલમો

  1. ¶ હે મનુષ્યપુત્ર, તારે તેઓથી કે તેઓનાં વચનોથી બીવું નહિ. ભલે તારે ઝાંખરાં તથા કાંટાઓ વચ્ચે રહેવું પડે, તારે વીંછીઓ સાથે રહેવું પડે, તોપણ તું તેઓનાથી બીશ નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે તોપણ તેઓના શબ્દોથી તારે ગભરાવું નહિ, કે તેઓના ચહેરાથી ભયભીત થવું નહિ.