Reuben વિશે બાઇબલની કલમો: Offers to become surety for Benjamin
Offers to become surety for Benjamin વિશે કલમો
¶ રુબેને તેના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તારી પાસે પાછો ન લાવું તો તું મારા બે દીકરાને મારી નાખજે. તેને મારા હાથમાં સોંપ અને હું તેને તારી પાસે પાછો લાવીશ.”