મુખ્ય સામગ્રી પર જાઓ

Repentance વિશે બાઇબલની કલમો: There is joy in heaven over one sinner brought to

2 કલમો · 65 પાસાં

There is joy in heaven over one sinner brought to વિશે કલમો

  1. હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.

  2. હું તમને કહું છું કે એ જ પ્રમાણે એક પાપી પસ્તાવો કરે, તેને લઈને ઈશ્વરના સ્વર્ગદૂતોની સમક્ષ આનંદ થાય છે.’”