Redemption વિશે બાઇબલની કલમો: All iniquity
All iniquity વિશે કલમો
તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.
જેમણે આપણે સારુ સ્વાર્પણ કર્યું કે જેથી સર્વ અન્યાયથી તેઓ આપણો ઉદ્ધાર કરે અને આપણને પવિત્ર કરીને પોતાને સારુ ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોક તરીકે તૈયાર કરે.