મુખ્ય સામગ્રી પર જાઓ

Reaping વિશે બાઇબલની કલમો: Under the guidance of a steward

2 કલમો · 25 પાસાં

Under the guidance of a steward વિશે કલમો

  1. ¶ પછી બોઆઝે લણનારાઓ પર દેખરેખ રાખવા નીમેલા ચાકરોને પૂછ્યું કે, “આ કોની સ્ત્રી છે?”

  2. ત્યારે લણનારાઓ પર દેખરેખ રાખનારા ચાકરે ઉત્તર આપ્યો, “એ સ્ત્રી તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી સ્ત્રી છે.”