મુખ્ય સામગ્રી પર જાઓ

Prudence વિશે બાઇબલની કલમો: Denounced by God

2 કલમો · 40 પાસાં

"Prudence" શોધો

Denounced by God વિશે કલમો

  1. જેઓ પોતાની દૃષ્ટિમાં બુદ્ધિમાન અને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને અફસોસ!

  2. જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ!