Prophecies Respecting Christ વિશે બાઇબલની કલમો: His being buried with the rich
His being buried with the rich વિશે કલમો
તેની કબર ગુનેગારોની સાથે ઠરાવેલી હતી, તેની મરણાવસ્થામાં તે ધનિકની સાથે હતો, તેમ છતાં તેણે કોઈ હિંસા કરી નહિ કે તેના મુખમાં કોઈ કપટ નહોતું.