મુખ્ય સામગ્રી પર જાઓ

Potiphar વિશે બાઇબલની કલમો

2 કલમો · 1 પાસું

"Potiphar" શોધો

મુખ્ય બાઇબલ કલમો

  1. પેલા મિદ્યાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના રક્ષકોના સરદાર પોટીફારને વેચી દીધો.

  2. ¶ યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.