મુખ્ય સામગ્રી પર જાઓ

Ploughing વિશે બાઇબલની કલમો: Of a course of sin

2 કલમો · 17 પાસાં

Of a course of sin વિશે કલમો

  1. મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે, તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.

  2. તમે દુષ્ટતા ખેડી છે; તમે અન્યાયના ફળની કાપણી કરી છે. તમે કપટનાં ફળ ખાધાં છે. કેમ કે તેં તારી યોજનાઓ પર, તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.