મુખ્ય સામગ્રી પર જાઓ

Perseverance વિશે બાઇબલની કલમો: Promises to

5 કલમો · 26 પાસાં

"Perseverance" શોધો

Promises to વિશે કલમો

  1. મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

  2. પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.

  3. જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ.

  4. તે લોખંડના રાજદંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે.

  5. મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.