Skip to content

Parables વિશે બાઇબલની કલમો: Man taking a far journey

4 કલમો · 74 પાસાં

Man taking a far journey વિશે કલમો

  1. તે આ પ્રમાણે છે કે જાણે કોઈ પરદેશમાં મુસાફરી કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરોને અધિકાર આપીને, એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને, દરવાનને પણ જાગતા રહેવાની આજ્ઞા આપી હોય.

  2. માટે તમે જાગતા રહો; કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે, સાંજે, મધરાતે, મરઘો બોલતી વખતે કે સવારે!

  3. એમ ન થાય કે તે અચાનક આવીને તમને ઊંઘતા જુએ.

  4. અને જે હું તમને કહું છું તે સર્વને કહું છું કે, ‘જાગતા રહો.’”