મુખ્ય સામગ્રી પર જાઓ

Parables વિશે બાઇબલની કલમો: Savour of salt

2 કલમો · 74 પાસાં

Savour of salt વિશે કલમો

  1. મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?

  2. તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”