Palace વિશે બાઇબલની કલમો: Figurative, of a government 3 કલમો · 8 પાસાં "Palace" શોધો બધાં 28 Of Solomon 12 For kings 5 At Shushan 4 At Babylon 3 Figurative, of a government 3 Archives kept in 1 Of David 1 Proclamations issued from 1 Figurative, of a government વિશે કલમો આમોસ ૧:૧૨હું તેમાન પર અગ્નિ મોકલીશ, અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે.”આમોસ ૨:૨હું મોઆબ પર અગ્નિ મોકલીશ. અને તે કરિયોથના કિલ્લેબંધીવાળા મહેલોને ભસ્મ કરી દેશે. મોઆબ હુલ્લડમાં, ઘોંઘાટમાં, તથા રણશિંગડાના અવાજમાં નાશ પામશે.નાહૂમ ૨:૬¶ નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે.