મુખ્ય સામગ્રી પર જાઓ

Nineveh વિશે બાઇબલની કલમો: Situated on the river Tigris

2 કલમો · 35 પાસાં

Situated on the river Tigris વિશે કલમો

  1. ¶ નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે.

  2. ¶ નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, “ઊભા રહો, ઊભા રહો,” પણ કોઈ પાછું ફરતું નથી.