મુખ્ય સામગ્રી પર જાઓ

National Sins વિશે બાઇબલની કલમો: Sodom and Gomorrah

2 કલમો · 34 પાસાં

"National Sins" શોધો

Sodom and Gomorrah વિશે કલમો

  1. ¶ પછી ઈશ્વરે કહ્યું, “કેમ કે સદોમ તથા ગમોરાની ફરિયાદો ઘણી છે અને ત્યાં લોકોના પાપ ઘણાં ગંભીર છે,

  2. અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી.