Nahshon વિશે બાઇબલની કલમો: Son of Amminadab
Son of Amminadab વિશે કલમો
¶ હારુનનું લગ્ન આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયું. તેઓના પુત્રો: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર.
¶ યહૂદાના કુળમાંથી આમ્મીનાદાબનો દીકરો નાહશોન.
રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.