Nahshon વિશે બાઇબલની કલમો: Liberality of 2 કલમો · 3 પાસાં "Nahshon" શોધો બધાં 7 Captain of the host of Judah 3 Son of Amminadab 3 Liberality of 2 Liberality of વિશે કલમો ગણના ૭:૧૨¶ અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.ગણના ૭:૧૭અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.