Miraculous Gifts of the Holy Spirit વિશે બાઇબલની કલમો: Of different kinds
Of different kinds વિશે કલમો
¶ કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.