મુખ્ય સામગ્રી પર જાઓ

Miraculous Gifts of the Holy Spirit વિશે બાઇબલની કલમો: For the edification of the Church

3 કલમો · 17 પાસાં

"Miraculous Gifts of the Holy Spirit" શોધો

For the edification of the Church વિશે કલમો

  1. ¶ પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.

  2. ¶ એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો.

  3. તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી.