મુખ્ય સામગ્રી પર જાઓ

Miraculous Conception વિશે બાઇબલની કલમો: By Sarah

2 કલમો · 7 પાસાં

"Miraculous Conception" શોધો

By Sarah વિશે કલમો

  1. ¶ ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું.

  2. સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો.