મુખ્ય સામગ્રી પર જાઓ

Miraculous Conception વિશે બાઇબલની કલમો: By Elizabeth

4 કલમો · 7 પાસાં

"Miraculous Conception" શોધો

By Elizabeth વિશે કલમો

  1. ¶ તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,

  2. ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”

  3. ¶ જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.

  4. ‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’