મુખ્ય સામગ્રી પર જાઓ

Mesha વિશે બાઇબલની કલમો: 1. King of Moab. Tributary to Ahad

2 કલમો · 4 પાસાં

1. King of Moab. Tributary to Ahad વિશે કલમો

  1. ¶ હવે મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો. અને તે ઇઝરાયલના રાજાને એક લાખ ઘેટાંનું અને એક લાખ હલવાનનું ઊન ખંડણી તરીકે આપતો હતો.

  2. પણ આહાબના મરણ પછી મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.