મુખ્ય સામગ્રી પર જાઓ

Measures વિશે બાઇબલની કલમો: Log

2 કલમો · 26 પાસાં

"Measures" શોધો

Log વિશે કલમો

  1. ¶ આઠમે દિવસે તેણે એક વર્ષની ઉંમરના ખામી વગરનાં બે નરઘેટાં, એક વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.

  2. પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું.