મુખ્ય સામગ્રી પર જાઓ

Measures વિશે બાઇબલની કલમો: Bath or ephah

2 કલમો · 26 પાસાં

"Measures" શોધો

Bath or ephah વિશે કલમો

  1. કેમ કે દશ એકરની દ્રાક્ષવાડીમાં એક બાથની ઊપજ થશે અને એક ઓમેર બીજમાંથી એક એફાહ અનાજ ઊપજશે.

  2. એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.