મુખ્ય સામગ્રી પર જાઓ

Communion of Saints વિશે બાઇબલની કલમો: Paul

3 કલમો · 22 પાસાં

"Communion of Saints" શોધો

Paul વિશે કલમો

  1. એ પ્રમાણે વાત કર્યા પછી તેણે ઘૂંટણે પડીને તે સર્વની સાથે પ્રાર્થના કરી.

  2. તેઓ સર્વ બહુ રડ્યા, અને પાઉલને ભેટીને તેઓએ તેને ચુંબન કર્યું.

  3. તમે મારું મુખ ફરી જોશો નહિ એ જે વાત તેણે કહી હતી તેથી તેઓ વધારે ઉદાસ થયા. તેથી તેઓ પાઉલને વિદાય આપવાને વહાણ સુધી ગયા.