Communion of Saints વિશે બાઇબલની કલમો: Exhortation to
Exhortation to વિશે કલમો
¶ એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.