મુખ્ય સામગ્રી પર જાઓ

Canaanites વિશે બાઇબલની કલમો: Wickedness of

2 કલમો · 15 પાસાં

Wickedness of વિશે કલમો

  1. કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે.

  2. એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.