મુખ્ય સામગ્રી પર જાઓ

Azmon વિશે બાઇબલની કલમો: A place on the south of Canaan.

2 કલમો · 1 પાસું

A place on the south of Canaan. વિશે કલમો

  1. ¶ તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.

  2. ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.