Azmon વિશે બાઇબલની કલમો 2 કલમો · 1 પાસું "Azmon" શોધો બધાં 2 A place on the south of Canaan. 2 મુખ્ય બાઇબલ કલમો ગણના ૩૪:૪¶ તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય.ગણના ૩૪:૫ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.