મુખ્ય સામગ્રી પર જાઓ

Andrew વિશે બાઇબલની કલમો: Tells Jesus of the Greeks who sought to see Him

3 કલમો · 10 પાસાં

Tells Jesus of the Greeks who sought to see Him વિશે કલમો

  1. ¶ હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા;

  2. માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’”

  3. ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું.