મુખ્ય સામગ્રી પર જાઓ

Allegory વિશે બાઇબલની કલમો: Messiah's kingdom represented under, of the wolf and the lamb dwelling together

3 કલમો · 4 પાસાં

Messiah's kingdom represented under, of the wolf and the lamb dwelling together વિશે કલમો

  1. ત્યારે વરુ તથા હલવાન સાથે રહેશે અને ચિત્તો લવારા પાસે સૂઈ જશે, વાછરડું, સિંહ તથા મેદસ્વી જાનવર એકઠાં રહેશે. નાનું બાળક તેઓને દોરશે.

  2. ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે.

  3. ધાવણું બાળક સાપના દર પર રમશે અને ધાવણ છોડાવેલું બાળક નાગના રાફડા પર પોતાનો હાથ મૂકશે.