Agriculture or Husbandry વિશે બાઇબલની કલમો: Threshing
Threshing વિશે કલમો
¶ પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.
¶ પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો.