Tappuah
32.1100, 35.2300 ગૂગલ નકશા પર જુઓ
Tappuah નો ઉલ્લેખ કરતી કલમો
¶ તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
¶ તે સરહદ તાપ્પૂઆથી પશ્ચિમ તરફ કાનાના નાળાં અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમ કુળનાં કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે.
તાપ્પૂઆનો વિસ્તાર મનાશ્શાનો હતો, પણ મનાશ્શાની સરહદ ઉપરનું તાપ્પૂઆ એફ્રાઇમનાં કુળનું હતું.