Skip to content

Beth-jeshimoth

4 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Beth-jesimoth

31.7700, 35.5900 ગૂગલ નકશા પર જુઓ

Beth-jeshimoth નો ઉલ્લેખ કરતી કલમો

  1. તેઓએ યર્દનને કિનારે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.

  2. સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.

  3. ¶ બેથ-પેઓર, પિસ્ગાહના ઢોળાવ, બેથ-યશીમોથ,

  4. તેથી જુઓ! હું મોઆબના ઢોળાવો, તેની સરહદ પરનાં નગરો એટલે બેથ-યશીમોથ, બઆલ-મેઓન તથા કિર્યાથાઈમ જે દેશની શોભા છે.