મુખ્ય સામગ્રી પર જાઓ
તિતસને પત્ર ૩:૯-૧૧

વિભાજન અને વિધર્મી શિક્ષણ સાથે વ્યવહાર

તિતસને પત્ર ૩:૯-૧૧
પણ મૂર્ખાઈભર્યા વાદવિવાદો, વંશાવળીઓ, ઝગડા તથા નિયમશાસ્ત્ર વિષેના વિસંવાદોથી તું દૂર રહે; કેમ કે તે બાબતો નિરુપયોગી તથા વ્યર્થ છે.
૧૦
એક કે બે વાર ચેતવણી આપ્યા પછી ભાગલા પડાવનાર માણસને દૂર કર;
૧૧
એમ જાણવું કે એવો માણસ સત્ય માર્ગેથી દૂર થયો છે અને પોતાને અપરાધી ઠરાવતાં પાપ કરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options