Skip to content
સોલોમનના ગીતો ૮:૧૧-૧૨

શુનામણની વિશિષ્ટ દ્રાક્ષવાડી

સોલોમનના ગીતો ૮:૧૧-૧૨
૧૧
સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
૧૨
મારી દ્રાક્ષવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options