Skip to content
સોલોમનના ગીતો ૮:૧૩-૧૪

અંતિમ સંવાદ અને આહ્વાન

સોલોમનના ગીતો ૮:૧૩-૧૪
૧૩
હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
૧૪
હે મારા પ્રીતમ, તું વહેલો આવ, સુગંધી દ્રવ્યોના પર્વત પર તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options