મુખ્ય સામગ્રી પર જાઓ
સોલોમનના ગીતો ૬:૧૧-૧૩

કન્યાનું અચાનક પાછું ફરવું

સોલોમનના ગીતો ૬:૧૧-૧૩
૧૧
વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.
૧૨
હું કંઈ સમજુ તે પહેલા તો મારા આત્માએ મને રાજવંશી રથમાં બેસાડ્યો.
૧૩
પાછી આવ, હે શૂલ્લામી; પાછી આવ; પાછી આવ કે અમે તને નિહાળીએ. માહનાઇમના નૃત્યની જેમ તમે શૂલ્લામીને કેમ જુઓ છો?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options