મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૯૨:૧૦-૧૧

વ્યક્તિગત નિર્દોષ ઠરાવવાની ખાતરી

ગીતશાસ્ત્ર ૯૨:૧૦-૧૧
૧૦
તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
૧૧
મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options