Skip to content
ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫

ન્યાયીઓની અવિનાશી ફળદાયિતા

ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫
૧૨
ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
૧૩
જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
૧૪
વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
૧૫
જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options