મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૯:૧૩-૧૪

હાલના ઉદ્ધાર માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૯:૧૩-૧૪
૧૩
હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.
૧૪
સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options